જેતપુર / 8 લાખની લાંચ માંગનાર DySP જે.એમ ભરવાડ 5 દિવસથી ફરાર, બિનવારસી કાર અમદાવાદથી મળી

 DySP JM Bharwad Rs 8 lakh bribe ACB Gujarat

રૂ.8 લાખની લાંચ માગવાના કેસમાં જેતપુર પોલીસ સ્ટેશનેથી 5 દિવસ પહેલા ફરાર થયેલા DySP જે. એમ. ભરવાડની બિનવારસી કાર અમદાવાદમાં મળી આવી છે. કારમાંથી પોલીસને જે.એમ. ભરવાડનો યુનિફોર્મ પણ મળી આવ્યો છે. જો કે DySP ભરવાડના હજુ સુધી કોઈ સગડ મળ્યા નથી. પોલીસ તેમને શોધી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ