ભ્રષ્ટાચાર / લાંચ પ્રકરણનાં આરોપી DySP જે. એમ. ભરવાડ ACB સમક્ષ હાજર થયાં

DySP J.m Bharwad accused of bribery chapter appeared before the ACB

રાજકોટ જિલ્લાનાં ડીવાયએસપી જે. એમ ભરવાડે એક આરોપીને માર નહી મારવા બાબતે લાંચ માંગી હતી. જેને પગલે એસીબીએ ટ્રેપ ગોઠવી હતી. આ ઘટનામાં જે. એમ ભરવાડનાં કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયા હતાં. જ્યારે ફરાર ભરવાડ આજે રાજકોટ એસીબી સમક્ષ હાજર થયાં હતાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ