સલામ / DYSP એ જાતે પોતાની ગાડીમાં ઘાયલ મહિલા અને બાળકને હોસ્પિટલ પહોંચાડ્યા

DySP help injured women hospital Gujarat police

પોલીસની એક એવી ઘટના સામે આવી છે, જે સમગ્ર પોલીસ વિભાગના માટે ગર્વ અને છબી સુધારતી ઘટના છે. જેમાં એક ડીવાયએસપીએ પોતાની માનવતા દાખવતા ઇજાગ્રસ્ત મહિલાની મદદ કરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ