વિવાદનો વરઘોડો / માહોલ શાંત કરવા પહોંચેલા DySP ફાલ્ગુની પટેલ આવી ગયા આક્રોશમાં, વીડિયો વાયરલ

DySP Falguni Patel Intimidation Video viral

અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામમાં દલિત સમાજના વરઘોડાને લઈને વિવાદ થયો હતો. આ વિવાદ વચ્ચે DySP ફાલ્ગુની પટેલની દાદાગીરી કરતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં DySP દલિત અગ્રણીને ધમકાવતા હોય તેવું દેખાઈ રહ્યુ છે.જોકે VTV DySP ફાલ્ગુની પટેલના આ વલણને દાદાગીરી નથી ગણતું. કારણ કે, જ્યારે સામે 200 કે 500 લોકો સામ-સામે હોય અને તેવા માહોલમાં કોઈ એકબીજાની વાત સાંભળવા તૈયાર ન હોય ત્યારે સ્વાભાવિક છે કે, કોઈપણ વ્યક્તિનું મગજ ગરમ થવાનું જ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ