પ્રતિક્રિયા / દૂધમાં થતી ભેળસેળ અંગે DyCM નીતિન પટેલનું મહત્વનું નિવેદન, જાણો શું કહ્યું?

DyCM Nitin Patel's important statement on adulteration in milk

પહેલા આપણે શુદ્ધ ઘીનો આગ્રહ રાખતા હતા. પરંતુ હવે દૂધમાં થતી ભેળસેળના કારણે દૂધની શુદ્ધતા પર સવાલો ઉઠી રહ્યા છે. દૂધમાં થતી ભેળસેળ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ત્યારે તેનાથી કેન્સર જેવા જીવલેણ રોગ પણ થઇ શકે છે. અંદાજિત ગુજરાતની પ્રજાના પેટમાં દરરોજ 30 લાખ લીટર નકલી દૂધ જઇ રહ્યું છે. ત્યારે મુખ્ય આ દૂધમાં ભેળસેળનો કાળો કારોબાર કેટલીક ખાનગી ડેરીઓમાં પણ થઇ રહ્યો છે. ત્યારે આ અંગે ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ