કરજણ / કુરાલી ગામે DyCM પર અજાણી વ્યક્તિએ જૂતું ફેંક્યું, મીડિયા કર્મીઓને સંબોધી રહ્યા હતા ત્યારે બની ઘટના

DyCM nitin patel Throws shoe Kurali village karjan gujarat by election

રાજ્યમાં 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે કરજણ પેટાચૂંટણી પણ યોજાવાની છે. તેવામાં સોમવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ચૂંટણી પ્રચાર માટે કુરાલી ગામે પહોંચ્યા હતા. આ દરમિયાન DyCM પર જુતુ ફેંકાયું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ