નિવેદન / જૂતું ફેંકાયાની ઘટના બાદ નીતિન પટેલની આવી પ્રતિક્રિયા, આ બધું કરવાથી કંઈ નહીં થાય, અમે તો...

DyCM nitin patel Throws shoe Kurali karjan congress statement

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે કરજણના કુરાલી ગામે જાહેરસભાને સંબોધી હતી. આ જાહેરસભા બાદ નાયબ મુખ્યમંત્રી મીડિયા કર્મીઓને સંબોધી રહ્યા હતા. આ દરમિયાન કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા નીતિન પટેલ પર જૂતું ફેકવામાં આવ્યું હતું. આ ઘટના બાદ નાયબ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, સ્થાનિક પોલીસ અને કોંગ્રેસે નિવેદન આપ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ