ગાંધીનગર / હળવા મૂડમાં નીતિનભાઈ બોલ્યાં, જીતુભાઈને કારણે આગળ-પાછળ થવું પડતું, હવે C.R પાટીલ અને હું સરખા

dycm nitin patel statement on new bjp president cr patil gandhinagar gujarat

સી.આર.પાટીલે ભાજપના પ્રદેશ પ્રમુખનો ચાર્જ સંભાળ્યો છે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પોતાના પરિવાર અને ટેકેદારોની હાજરીમાં પદભાર સંભાળ્યું છે. પ્રદેશ કાર્યાલય પર સાંસદો, મંત્રીઓ, કાર્યકરો પહોંચ્યા હતા. તો મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ નવા પ્રમુખના પદ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. સીએમ રૂપાણી, ડેપ્યુ સીએમ નીતિન પટેલ સહિતે સીઆર પાટીલને નવા પ્રમુખ બનવા પર શુભેચ્છા પાઠવી હતી. ત્યારે આ દરમિયાન હળવા મૂડમાં નીતિન પટેલે ટકોર કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ