જાહેરાત / રૂપાણી સરકારનો MBBSના વિદ્યાર્થીઓને લઈને મહત્વનો નિર્ણય, હવે ચાર હપતામાં ભરી શકશે ફી

DYCM Nitin Patel statement on MBBS student fees

કોરોના વોરિયર્સ MBBSના વિદ્યાર્થીઓ માટે DyCM નીતિન પટેલે મહત્વનો નિર્ણય લીધો છે. તેમની ફી મામલે હપતે હપતે ચુકવવાની વ્યવસ્થા કરી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ