નિવેદન / બાવળિયાના અધિકારી પર આક્ષેપ મુદ્દે DyCM નીતિન પટેલે કહ્યું- કુંવરજી રૂબરૂ મળશે તો...

DyCM Nitin Patel statement on Kunwarji Bawaliyas allegations

શનિવારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે સચિવાલયમાં કોરોના અને કુંવરજી બાવળીયાના આરોપ અંગે નિવેદન આપ્યું હતું. DyCMએ કહ્યું હતું કે, કુંવરજી રૂબરૂ મળશે તો તેમને માહિતી હું આપીશ. આ દરમિયાન તેમણે સ્કૂલ ફી અંગે નિવેદન આપ્યું હતું. તો તેમણે આજે મેડિકલ કોલેજની પણ જાહેરાત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ