સોલા સિવિલ ગંદકી / આ તો હમણાં જ મશીનો આવ્યા, પહેલા રસોઈયા પગ ધોઈને જ રસોઈ બનાવતાઃ નીતિન પટેલ

DyCM Nitin Patel statement Ahmedabad Sola Civil Hospital canteen Seal

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની કેન્ટીનને સીલ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની ફરિયાદને ધ્યાને રાખી મનપાના આરોગ્ય વિભાગ દ્વારા કેન્ટિનને સીલ કરવામાં આવી છે. ત્યારે આ સોલા સિવિલની મેસમાં ગંદકી મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉડાઉ જવાબ આપ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ