ગાંધીનગર / રાજ્યની સરકારી હોસ્પિટલોમાં સુવિધા વધારાશે, 3 નવી મેડિકલ કોલેજ શરૂ થશેઃ DyCM

DyCM Nitin Patel press conference Gandhinagar

આજે મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષસ્થાને કેબિનેટ બેઠક મળી હતી આ બેઠકમાં અનેક મુદ્દાઓ પર મંત્રીઓ સાથે મુખ્યમંત્રીએ ચર્ચા કરી હતી. ત્યારે આ બેઠક બાદ નાયબ મુખ્યમંત્રીએ કેટલીક જાહેરાતો કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ