પત્રકાર પરિષદ / DyCMના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- ખેડૂતો વિકાસ ઇચ્છે છે દેવામાફી નહીં

DyCM Nitin Patel Press Conference Farmer Debt Waiver gujarat assembly

ખેડૂત દેવા માફી અંગેનું ખાનગી બિલ ગૃહમાં નામંજૂર થયું છે. ખેડૂત દેવા માફી અંગેના ખાનગી બીલ પર મતદાન કરવામાં આવ્યુ હતું. પરંતુ ભાજપના ધારાસભ્યોએ ખેડૂત દેવા માફી બીલના સમર્થનમાં મત આપ્યા ન હતાં. બહુમતીના જોરે ગૃહમાં ખેડૂત દેવા માફી બીલ નામંજૂર થયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ