વિધાનસભા / નીતિન પટેલની ધારાસભ્યોને ટકોરઃ લાખોનો પગાર છે છતાં મેડિકલ બિલ મુકો છો

DyCM nitin patel on mla medical bill in Gujarat Assembly

ગુજરાતના ધારાસભ્યો પ્રજાના પૈસે કેવી રીતે તાગડધિન્ના કરી રહ્યા છે તેનો એક આરટીઇમાં ખુલાસો થયો હતો. ગુજરાતના ધારાસભ્યોની તબીબ સારવારનો 2012થી 2017 સુધીનો ખર્ચ સામે આવ્યો હતો. એક આરટીઇમાં 40થી વધારે ધારાસભ્યોના મેડિકલ બિલની વિગત સામે આવી હતી. જેમાં ધારાસભ્યો વૈભવી તબીબી સુવિધા લેઇ રહ્યાં હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિવેદન આપ્યું હતું.

બ્રેકિંગ ન્યૂઝ