રાજનીતિ / ગુજરાતની રાજનીતિનાં સૌથી મોટા સમાચાર, નીતિન પટેલને મળી શકે છે આ પદ

DyCM Nitin Patel may be made BJP president Gujarat politics

એક તરફ રાજ્યસભા અને તાલુકા પંચાયત અને નગરપાલીકાની પેટા ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ ચૂંટણીની તૈયારીમાં લાગ્યા છે. આ વચ્ચે ગુજરાત રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપના સંગઠનમાં બહુ મોટા ફેરફાર થઇ શકે છે. મહત્વનું છે કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાટીદારના એક કાર્યક્રમમાં આપેલ હું એકલો હોવાના નિવેદન બાદ હાઈકમાન્ડ ચિંતિત બન્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ