વિશેષ ઉપહાર / મહિલા દિવસ પર Dy.CM નીતિન પટેલે મહિલા ધારાસભ્યો માટે કરી મોટી જાહેરાત

Dy.CM Nitin Patel made a big announcement for women MLAs on Women's Day

મહિલા ધારાસભ્યના વિસ્તારમાં 1 કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્ટ આપવાની વાત કરી છે. માર્ગ-મકાન વિભાગ હેઠળ 1 કરોડ રૂપિયાની વધુની ગ્રાન્ટ ફાળવવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ