રાજનીતિ / હવે નીતિનભાઈ પટેલે કોંગ્રેસના આ ધારાસભ્યને ખુલ્લેઆમ કેસરિયો ધારણ કરવાની ઓફર આપી

DYCM Nitin Patel invite Congress MLA join BJP

ગુજરાતમાં રાજ્યસભાના ઈલેક્શન પહેલા સંતાકૂકડીની રમત રમાઈ રહી છે. જેમાં ભાજપના નેતાઓ કોંગ્રેસના ધારાસભ્યોને વારંવાર ભાજપનો ભગવો પહેરવા માટે આમંત્રણ આપે છે. આવુ જ આમંત્રણ આજે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને આપવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો હતો. થોડાક દિવસો પહેલા જ નીતિન પટેલને કોંગ્રેસમાં આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતુ જેને પગલે રાજકિય વર્તુળમાં ગોસિપિંગનું બજાર ગરમ થયું હતુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ