નિણર્ય / ગુજરાતમાં તમાકુ પ્રોડક્ટ પર પ્રતિબંધ અંગે DyCM નીતિન પટેલે આપ્યું મહત્વનું નિવેદન

DyCM Nitin Patel important statement tobacco products in Gujarat

રાજ્ય સરકારે તમાકુ પ્રોડક્ટ પર પ્રતિબંધ એક વર્ષ માટે લંબાવ્યો છે. ત્યારે આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં ગુટકા અને તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધને નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ