ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

લાખણી-થરાદ / અંબાજીમાં 15 કરોડના ખર્ચે તૈયાર થયેલા અતિથિગૃહના લોકાર્પણ સમયે DyCMએ કરી મહત્વની જાહેરાત

DyCM Nitin patel important announcement Lakhni-Tharad forlane highway Ambaji

આજ રોજ(23 ઓક્ટોબર) પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મુકામે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અદ્યતન સુવિધાસજ્જ નવા સર્કિટ હાઉસ(અતિથિગૃહ)નું લોકાર્પણ કર્યું હતું. આ દરમિયાન અંબાજી ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વની જાહેરાત કરી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ