Audio / મોરબી આરોગ્યવિભાગની પોલ ખુલી: DYCM નીતિન પટેલ સાથેની ઓડિયો વાયરલ

dycm nitin patel audio viral in morbi corona patient

મોરબીના વાંકાનેરમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. એટલું જ નહીં પરંતુ કેલ્ક્ટર અને ડેપ્યુટી સીએણ નીતિન પટેલની સાથે મદદ માટે કરેલો ઓડિયો પણ વાયરલ થયો છે. જાણો ઓડિયોમાં શું કહે છે DYCM?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ