નિર્ણય / ગુજરાતમાં લૉકડાઉનમાં ઘટેલી આવકને વધારવા નીતિન પટેલની મોટી જાહેરાત, પેટ્રોલ-ડીઝલના ભાવમાં ધરખમ વધારો

DyCM Nitin Patel announcement increase petrol-diesel prices gujarat

રાજ્ય કોરોના સામે લડી રહ્યુ છે ત્યારે આ મહામારીના સમયમાં લેવાયેલા લૉકડાઉનના પગલાની અસરો અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે ઉદ્યોગો, કંપનીઓ, પેટ્રોલ પંપો, એસ.ટી. નિગમ અને કોરોનાની સારવાર પાછળના ખર્ચને લઇને સરકારની તિજોરી પર ભાર પડ્યો છે તેમ જણાવ્યું હતું. લૉકડાઉનમાં રાજ્ય સરકારની આવક ઓછી થઇ અને ખર્ચ વધ્યો છે. ત્યારે નીતિન પટેલે રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારા અંગે જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ