ખુશખબર / રાજ્ય સરકારના કર્મચારીઓ માટે ખુશખબર, રક્ષાબંધન પર્વે નાયબ મુખ્યમંત્રી કરી મોટી જાહેરાત

DyCM Nitin patel announcement government employees gratuity

રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં કર્મચારીઓને મળતી ગ્રેચ્યૂઇટી રકમમાં બમણો વધારો કર્યો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ બાબતે જાહેરાત કરી હતી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ