નિર્ણય / DyCMની જાહેરાતઃ 2000 જેટલા ઈન્ટર્ન ડૉક્ટરોની માંગ સરકારે સ્વીકારી, સ્ટાઈપેન્ડ કરાયો આટલો વધારો

DyCM Nitin Patel announced intern doctors stipend demand

2000 જેટલા ઈન્ટર્ન ડૉક્ટરોની સ્ટાઈપેન્ડ વધારવાની માંગણી મામલે DyCM નીતિન પટેલે જાહેરાત કરી છે. DyCM નીતિન પટેલે કહ્યું કે, ઈન્ટર્ન તબીબોની માંગ ગુજરાત સરકારે સ્વીકારી છે. ઈન્ટર્ન તબીબોનું સ્ટાઇપેન્ડમાં 5200 રૂપિયાનો વધારો કરાયો છે. હવે 12800ની જગ્યાએ હવે 18000 સ્ટાઇપેન્ડ મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ