વિવાદ / DyCM સાથે અઢી કલાકની બેઠક બાદ દિનેશ બાંભણિયાએ મહિલા આંદોલનને લઇને કહ્યું...

DyCM Nitin patel and Dinesh Bambhaniya meeting lrd womens movement

બિન અનમાત વર્ગની માગણીઓ મુદ્દે ફરી આવતીકાલે બેઠક યોજાશે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા મુખ્યમંત્રી સાથે બેઠક કરશે. તેઓ બિન અનામત વર્ગની માગણીઓ મુદ્દે ચર્ચા કરશે. મહત્વનું છે કે, બિન અનામત સમિતિના આગેવાનોએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે મુલાકાત કરી હતી. જોકે હજુ નિર્ણય ન લેવાતા દિનેશ બાંભણિયાએ આંદોલન યથાવત રહેશે તેમ જણાવ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ