ભ્રષ્ટાચાર / હાર્દિક-જીગ્નેશ દ્વારા કૌભાંડના આરોપ બાદ તંત્રની ઊંઘ હરામ, તાબડતોડ કમિટી બનાવી તપાસના આદેશ

Dy collector level officer for scam in manrega job card

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કૌભાંડ મામલે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણીએ મનરેગા જોબકાર્ડમાં કૌભાંડ થયા હોવાનો સૌથી મોટો આક્ષેપ લગાવ્યો હતો જે બાદ હવે સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ