Team VTV02:49 PM, 05 Jan 20
| Updated: 04:26 PM, 05 Jan 20
રાજ્યમાં નવજાત શિશુઓના આંકડા સામે આવ્યા છે. ત્યારે હવે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ કે, મીડિયાના અહેવાલ બાદ મોતના આંકડાની જાણ થઈ હતી. હાલમાં બાળકોના મોત અંગેની મારી પાસે કોઈ માહિતી નથી. બાળકોના મોત અંગે માહિતી મેળવીને પત્રકાર પરિષદ કરીશ..