ગાંધીનગર / ટૂંક સમયમાં જાહેર કરાશે વધુ એક રાહત પેકેજ, Dy CM નીતિન પટેલનું મોટું નિવેદન

Dy CM Nitin Patel statement on Relief package

રાજ્યમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે, તો અમદાવાદમાં સૌથી વધુ કેસ કોરોના વાયરસના નોંધાયા છે ત્યારે આજરોજ રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રાજ્ય સરકારના વધુ એક આર્થિક રાહત પેકેજને લઇને મોટું નિવેદન આપ્યું હતું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ