VIDEO / જુગાર રમતા ઝડપાયેલ ભાજપના MLAને લઈને નીતિન પટેલનું મોટું નિવેદન, કહ્યું- એમા મને બહું ખબર નથી પણ...

Dy CM Nitin Patel statement on bjp mla

માતર વિધાનસભાના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સેલવાસના એક રિસોર્ટમાંથી જુગાર રમતા ઝડપાયા છે, ત્યારે આ મામલે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ મહત્વનું નિવેદન આપ્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ