ચૂંટણી / અલ્પેશ ઠાકોરને લઈને હવે ડે.સીએમ નીતિન પટેલનું આવ્યું નિવેદન

Dy. CM Nitin Patel statemenr on Alpesh Thakor and Vikaas

અલ્પેશ ઠાકોરનાં ભાજપમાં જોડાવા મુદ્દે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું છે. નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, 'કોઇ પણ વ્યક્તિ વિકાસ ઇચ્છતો હોય તો તે ભાજપમાં જોડાઇ શકે છે. અમે કોઇને જોડવા માટે કોઇ ઓપરેશન નથી કરતાં. વિકાસ ઇચ્છતા લોકો ભાજપમાં આવી રહ્યાં છે અને અલ્પેશે ભાજપમાં જોડાવું કે નહીં તે ઠાકોર સેનાએ નિર્ણય કરવાનો છે. ઠાકોર સેના એવું ઈચ્છે છે કે કોંગ્રેસ સાથે હવે નથી રહેવું. ઠાકોર સેના વિકાસ ઈચ્છે છે.'

Loading...
બ્રેકિંગ ન્યૂઝ