રાજનીતિ / કોંગ્રેસની ઓફર પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું નિવેદન

કોંગ્રેસના ભરતજી ઠાકોરના નિવેદન બાદ નીતિન પટેલે કડક શબ્દોમાં કોંગ્રેસ નેતાઓને ચેતવણી આપી દીધી છે. ભરતજી ઠાકોરે કહ્યું હતું કે નીતિન પટેલ 15 ધારાસભ્યો લઇને આવે અમે તેમને મુખ્યમંત્રી બનાવી દઇશું. તેના પર નીતિન પટેલે કહ્યું કે હું ભાજપનો કાર્યકર છું અને અને હંમેશા ભાજપમાં જ રહીશ.

બ્રેકિંગ ન્યૂઝ