Saturday, October 19, 2019

નિવેદન / Exit Polls બાદ ડે.સીએમ નીતિન પટેલની આવી પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું ચૂંટણી થઈ ત્યારથી જ...

Dy. CM Nitin Patel react after Exit Polls results declared

એગ્ઝિટ પોલનાં આંકડાઓ પરથી એ પણ અનુમાન લગાવી શકાય છે કે શું મોદી સરકાર ફરી વાર સત્તા પર આવશે કે નહીં, કે પછી આ વખતે સત્તા પર કોંગ્રેસ ડંકો વગાડશે જેવાં અનેક પ્રશ્નોનું અનુમાન આ આંકડાઓ મુજબ લગાવી શકાય છે. ત્યારે તમને જણાવી દઇએ કે વિવિધ ન્યૂઝ ચેનલ અને એજન્સીઓનાં જણાવ્યા અનુસાર દેશમાં એગ્ઝિટ પોલને લઇને ભાજપને વધુ બેઠકો મળતી દેખાઇ આવે છે.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ