કટાક્ષ / નીતિન પટેલ પર ચપ્પલ ફેંકવા મામલે ધાનાણીનો કટાક્ષઃ ચપ્પલથી નહીં મતથી જવાબ આપો

dy cm nitin patel congress leader paresh dhanani

ગુજરાતમાં હાલ પેટાચૂંટણીને લઇને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા પેટાચૂંટણી જીતવાને લઇને એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે ત્યારે બંને પક્ષ એકબીજા પર નિશાન તાકવાનું પણ ચૂકતાં નથી. ગઇકાલે રાજ્યના ડે. સીએમ નીતિન પટેલ પર કરજણમાં ચપ્પલ ફેંકવા પર સુરત ખાતે કોંગ્રેસ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કટાક્ષ કરતાં કહ્યું કે ચપ્પલથી નહીં મતના શાસ્ત્રતી જવાબ આપો. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ