VIDEO / બિન સચિવાલય પરીક્ષા મામલે નીતિન પટેલ મજાકમાં બોલતા રહ્યાં, અસિત વોરા નીચે માથું રાખી બેસી રહ્યાં

Dy CM Nitin Patel Brahm Samaj Summit 2020 ahmedabad Gujarat

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પરીક્ષા વિવાદ મામલે મજાકમાં મૌન તોડયું છે. બ્રહ્મ સમાજની સમીટમાં અસિત વોરા પર તેમણે હળવો મજાક કર્યો છે.રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ રૂપાણીએ ગૌણ સેવા મંડળના ચેરમેન અસિત વોરાની હળવી મજાક કરતા કહ્યું કે, હમણાં હમણાં અસિતભાઇ વોરા વધારે ચર્ચામાં છે. ઘણીવાર અમે પડદા પાછળ રહી જઇએ છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ