રાજનીતિ / ખેડૂત આંદોલનથી હચમચી ગઈ આ સરકાર, ડે.સીએમ અમિત શાહ બાદ હવે PM મોદીને મળ્યાં

dy cm dushyant chautala meets pm modi in delhi

એક તરફ ખેડૂત આંદોલન તો બીજી તરફ હરિયાણા સરકાર મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું છે. જણાવી દઇએ કે, ખેડૂત આંદોલનના કારણે બીજેપીની સહયોગી પાર્ટી જજપા દબાણમાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ