IPL 2022 / આને કે'વાય મહેફિલ લૂંટી લીધી! વિકેટ પડતાં જ નાચવા લાગ્યો બ્રાવો, VIDEOએ સોશ્યલ મીડિયામાં મચાવી ધૂમ

dwayne bravo celebration in new way after taking wicket of venkatesh iyer

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલેકે આઈપીએલ 2022ની પ્રથમ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સ અને કોલકત્તા નાઈટ રાઈડર્સ સામને-સામને હતી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સીએસકેના ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ તેના સેલિબ્રેશનથી દિલ જીત્યુ.

બ્રેકિંગ ન્યૂઝ