પર્યટન / બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો ધરાવતા ગુજરાતના આ બ્લુ પાણી વાળા દરિયાકિનારાને જોઇને અરમાન ખુશ થઇ જશે

dwarka shivrajpur beach blueflag beach scuba driving gujarat goa

દ્વારકા જિલ્લાને ચાર ચાંદ લગાવતા શિવરાજપુર બીચને ગુજરાતના બે સહિત ભારતના 8 બીચને બ્લુ ફ્લેગ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે પરંતુ કોરોના કાળમાં આ બીચ યાત્રિકો માટે બંધ રાખવામાં આવ્યો હતો. જોકે હાલમાં તંત્ર દ્વારા આ બીચ પર આંશિક છૂટછાટ આપવામાં આવતા વાદળી ચાદર ઓઢેલા આ બીચ પર ફરી લોકોની અવરજવર શરૂ થતાં અહીં અધભૂત પ્રાકૃતિક સૌંદર્યની લોકો મજા પરિવાર સાથે માણી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ