જન્માષ્ટમી / Photos: દ્વારકા, શામળાજી, ડાકોર અને ઇસ્કોન મંદિરમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણીના દ્રશ્યો, મંદિરો જગમગી ઉઠ્યા

Dwarka, Shamlaji, Dakor and ISKCON temple Krishna Janmotsav live darshan

રોહિણી નક્ષત્રમાં રાત્રીના 12 કલાકે ભગવાનનો જન્મ થયો છે. ગુજરાત સહિત દેશ અને વિદેશોમાં પણ કૃષ્ણ મંદિરોમાં ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ