ગુજરાતમાં ત્રીજી ઘટના / દ્વારકામાં ભગવો ઝંડો સળગાવાનો મામલો ઉગ્ર બન્યો, પોલીસે યુવકની કરી ધરપકડ, લોકોના ટોળેટોળા પોલીસ સ્ટેશન ઉમટ્યા

Dwarka Ramanavami flag Burned Antisocial element Police

અસામાજિક તત્વોએ રામનવમીની રેલીનો કેસરી ઝંડો સળગાવી દેતા રોષ ભભૂક્યો હતો. ભઠાણ ચોકમાં મારામારી થતા દ્વારકા પોલીસે કાર્યવાહી હાથધરી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ