દ્વારકા / ધારાસભ્ય પબુભા માણેકને રાહત નહીં, સુપ્રીમે હાઇકોર્ટનાં હુકમને રાખ્યો માન્ય

Dwarka MLA Pabubha Manek is not relieved

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની મુશ્કેલી વધી ગઇ છે. પબુભા માણેક દ્વારા ફોર્મમાં ક્ષતિ રહેતા દ્વારકા વિધાનસભાની ચૂંટણી હાઇકોર્ટ દ્વારા રદ કરી દેવાઇ હતી. ત્યારે હાઇકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે અને સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના હુકમને માન્ય રાખ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ