દ્વારકા / બોટ માલિકના આંદોલન મામલે GMBની તવાઈ, બેઠક વ્યવસ્થા ઘટાડવા આદેશ

Dwarka Fairy Boat Movement Procedure of GMB

દ્વારકાના ઓખાથી બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટના માલિકોએ બર્થ ચાર્જીસ અને લાયસન્સના ભાડાનો વિરોધ કર્યો હતો. બોટ માલિક અને તંત્ર વચ્ચે સમાધાન થયુ છે. ત્યારે હવે બોટ માલિકોની હડતાળ બાદ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ હરકતમા આવ્યુ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ