લાલિયાવાડી / અકસ્માત: તુટેલા બ્રિજનું તંત્રએ કંઈના કર્યુ તો ગામ લોકો જ જાતે શરૂ કર્યુ કામ કાજ

Dwarka bridge collapse villager start build up

દેવભૂમિ દ્વારકા જિલ્લા ના ખંભાળિયા નજીક આવેલ કુબેર વિસોત્રી ગામે આવેલ ચેકડેમ પર નો પુલ વરસાદ માં ચેકડેમ તૂટી જવાથી સ્થાનિક ખેડૂતો પોતાનો પાક માર્કેટિંગ યાર્ડ માં ન પહોંચાડી શકતા હોય અને અન્ય ઇમરજન્સી માં પણ ગામ માંથી અન્ય શહેરમાં ન જઇ શકતા હોય ત્યારે ગામ ના લોકો એ ફંડ એકઠું કરી પુલ બાંધવાનું કામ શરુ કર્યું 

બ્રેકિંગ ન્યૂઝ