સાફ નિયત પર સવાલ / તાજેતરમાં જ સુધારેલ માહિતી અધિકારના સરકારી બાબુઓએ ખુલ્લેઆમ ઉડાડ્યાં ધજિયા

Dwarka BJP former MLA Pabubha manek and H.P patel threaten to RTI activist in public

સરકારે હજુ ગયા શુક્રવારે જ સંસદમાં માહિતી અધિકાર (Right to Information) ના કાયદામાં સુધારાનું બિલ બહુમતીથી પસાર કરી દીધું. વિપક્ષે વિરોધ સાથે વોકઆઉટ કરી દીધો હતો. તો સરકારે કહ્યું હતું કે, અમારી નિયત પર સવાલ ન ઉઠાવશો. પરંતુ ગુજરાતમાં જે બે ઘટનાઓ સામે આવી છે તેણે સમગ્ર સરકારની તો નહીં પરંતુ તેના કેટલાંક પ્રતિનિધિઓ અને અધિકારીઓની નિયત પર સવાલ ઊભા કર્યા.

બ્રેકિંગ ન્યૂઝ