મેઘો મંડાયો / દ્વારકાના ભાણવડ અને વલસાડના ઉમરગામમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, 2 કલાકમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો

Dwarka Bhanvad Valsad Umargam heavy rain fall

દ્વારકામાં ભાણવડ શહેરમાં બે કલાકમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભાણવડ સહિતના વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વલસાડ જિલ્લાના ઉમરગામમાં બારે મેઘ ખાંગા થયા હતા. બે કલાકમાં સાત ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો કુતિયાણા તાલુકામાં અંદાજીત 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x