ચૂંટણી રદ્ / દ્વારકા વિધાનસભા: મેરામણ ગોરિયાની કપિલ સિબ્બલ અને અહેમદ પટેલ સાથે મુલાકાત, શેની તૈયારી?

Dwarka assembly elections Meraman Goriya meet with Kapil Sibbal and Ahmed Patel

ગુજરાત હાઇકોર્ટે મેરામણ ગોરિયાની અરજી પર ભાજપના ધારાસભ્ય પબુભા માણેકનું ધારાસભ્ય પદ રદ્દ કર્યું હતું. મેરામણ ગોરિયાએ પબુભા માણેકના ઉમેદવારી પત્રકમાં ભૂલ હોવાની અરજી કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ