વરસાદ / દ્વારકા અને જામ કલ્યાણપુરમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો, શિયાળાની ઠંડીમાં કમોસમી વરસાદ

દ્વારકા અને જામ કલ્યાણપુરમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. શિયાળાની ઠંડીમાં વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ