હાર / Tokyo Olympics: સેમિફાઈનલની રેસમાંથી દોડવીર દુતી ચંદ બહાર, હવે આ ખેલાડીઓ પર ભારતીયોની નજર

dutee chand out of semi final race

ટોક્યો ઓલિમ્પિકના 11મા દિવસે ભારતીય દોડવીર દુતી ચંદે ભારતીયોને નિરાશ કર્યા છે. દુતી ચંદ મહિલાઓની 200 મીટર રેસમાં સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ