OMG / આ છે દુનિયાનું સૌથી મજબૂત જેકેટ, તેના રેસા સ્ટીલથી 15 ગણા વધુ મજબૂત

Dutch brand Vollebak has created the worlds strongest puffer jacket

વોલબેક નામની ડચ બ્રાન્ડે વિશ્વનું સૌથી મજબૂત જેકેટ બનાવ્યું હોવાનો દાવો કર્યો છે. આ જેકેટનો બહારનો ભાગ સંપૂર્ણપણે ડાઈનીમાથી બન્યો છે. ડાઈનીમા એક પ્રકારના ફાઈબરનું નામ છે, જે વિશ્વનું સૌથી મજબૂત ફાઈબર છે. આ ફાઈબરમાંથી બનેલું અવિનાશી જેકેટ દરેક પ્રકારની સ્થિતિ સહન કરી લે છે. એડવેન્ચર ક્લોથિંગ બ્રાન્ડ વોલબેક વર્ષોથી અત્યાધુનિક એડવેન્ચર સ્પોર્ટ્સ કપડાં બનાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ