અજબગજબ / ચાવી હાથમાં આવી જતા મમ્મીની કાર લઈને નીકળી પડ્યું 4 વર્ષનું ટેણિયું, પછી જે થવાનું હતું તે થયું

Dutch boy, 4, takes mother's car for a joyride

નેધરલેન્ડમાં રવિવારે એક જબરી ઘટના બની હતી જેમાં ચાર વર્ષનું એક ટેણિયું ચાવી લઈને ફરવા નીકળી પડ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ