Why Ne Kaho Bye / દશેરાએ કેમ નથી જોવું પડતું કોઈ મૂહુર્ત, ફાફડા-જલેબી કેમ ખવાય છે?

આદ્યશક્તિની આરાધનાનો તહેવાર નવરાત્રી દેશભરમાં ઉજવાઈ રહ્યો છે, તહેવારોના દેશ ભારતમાં વિવિધ અસ્થા પ્રમાણે રીતરીવાજ અનુસાર પૂજા-અર્ચના કરવામાં આવે છે ત્યારે ઘણા લોકોના મનમાં તેના વિશે વિવિધ મૂંઝવણ કે સવાલ ઉભા થતા હોય છે. જો આવા કોઈ સવાલ તમને મૂંઝવતા હોય તો જુઓ Why Ne Kaho Bye With Ami Modi

બ્રેકિંગ ન્યૂઝ