બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શિયાળામાં ગરમ પાણીથી નહાતી વખતે આટલું ખાસ ધ્યાને લેજો, ક્યાંક હેલ્થને નુકસાન ના થઇ જાય!
Last Updated: 12:51 PM, 6 December 2024
ઠંડીની ઋતુમાં નાહવા માટે અમુક લોકો ખૂબ ગરમ પાણીનો ઉપયોગ કરતાં હોય છે જે તમારી ત્વચાને નુકસાન પહોંચાડે છે અને ત્વચા રુક્ષ કરી નાખે છે જેથી કોલ્ડ ક્રીમનો વધારે ઉપયોગ કરવો પડે છે.
ADVERTISEMENT
ગરમ પાણીથી થાય છે આ નુકસાન
ADVERTISEMENT
વધારે પડતાં ગરમ પાણીથી નાહવાથી વાળને નુકસાન થાય છે, વાળની ત્વચા સુકાઈ જાય છે જેથી ખોડો થાય છે તો ચહેરા પર પણ રૂક્ષતાને કારણે ખંજવાળ આવે છે કેરેક ત્વચા ચચરવા લાગે છે. તો ગરમ પાણી ત્વચાની સાથે હોઠને પણ નુકસાન પહોંચાડે છે અને હોઠ ફાટી જાય છે એના માટે વધુ પાણી પીવું જોઈએ.
વધુ વાંચો: ના હોય! હવેથી આર્ટ્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ પણ કરી શકશે BTech-B.Sc, UGCનો મોટો નિર્ણય
હૂંફાળા પાણીનો કરો વપરાશ
જો તમારે ઠંડીમાં વહેલા નાહવાની જરૂર પડે કે તમે ઠંડા પાણીથી નથી નહીં શકતા તો કઈ વાંધો નહીં તમે ગરમ પાણીથી થતી તકલીફોથી બચવા માટે હૂંફાળા પાણીથી નાહી શકો છો. ખૂબ ગરમ પાણી ત્વચાને નુકસાન કરે છે પરંતુ હુંફાળું પાણી ત્વચાને નુકસાન પણ નહીં કરે અને તમી ઠંડીમાં પણ ગરમ પાણીથી નાહવાનો આનંદ લઈ શકશો. સાથે સ્કીન માટે નિયમિત પાણી પિતા રહો અને કોલ્ડ ક્રીમ કે નારિયેળ તેલ શરીર પર લગાવતા રહો.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT